Weekend Special South Indian Recipe: Onion Rava Dosa with Aloo Bhaji Recipe

This Weekend try Most popular and famous South Indian Cuisine.. Here make crispy Onion Rava Dosa with Aloo Bhaji Recipe video here..

Let’s watch full video of Onion Rava Dosa with Aloo Bhaji Recipe

Onion Rava Dosa with Aloo Bhaji Recipe

Onion Rava Dosa with aloo bhaji recipe

Full Recipe Video:youtu.be/lM6kX5OQz2U

Make Rava Dhokla | Instant White Dhokla Recipe

Rava Dhokla is a famous as White Dhokla.. All gujju’s  Gujarati people like rava dhokla ,it’s called White Dhokla. It is a deliciously soft and spongy idli like snack prepared from rava (sooji)

Recipe of Rava Dhokla

રવા ઢોકળા (Rava Dhokla)

Rava Dhokla Recipe

સામગ્રી-

-1 કપ રવો
-1/2 કપ ખાટું દહીં
-3/4 કપ પાણી
-1 ટેબલ સ્પૂન તેલ
-1/4 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
-3/4 ટી સ્પૂન ફ્રુટ સૉલ્ટ
-1ટેબલ સ્પૂન તેલ
-1/4 ટી સ્પૂન રાઈ
-1/2ટી સ્પૂન તલ
-2 થી 3 લીલા મરચા ઝીણા સમારેલા
-1 ચપટી હીંગ
-5 થી 7 નંગ પાન મીઠો લીમડો
-મીઠું સ્વાદાનુસાર

રીત-

રવાને તેલથી બરાબર મોઈ લો. હવે તેમાં દહીં, પાણી, હળદર, મીઠું, આદું-મરચાની પેસ્ટ નાખીને ૨૦ મિનિટ ઢાંકી રાખો. ઢોકળીયામાં પાણી મૂકીને ૮ થી ૧૦ ઇંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો. તૈયાર કરેલા મિશ્રણમાં ફ્રુટ સૉલ્ટ ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ હળવાં ગેસ પર ચડવા દો. ચડી જાય એટલે કાપા પાડી લો. હવે વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ, મરચા, લીમડો, હિંગ નાખો અને ઢોકળા પર આ તૈયાર થયેલો વઘાર રેડી લો. ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)