Recipe of Besan Bhindi Sabji

Let’s try here crispy Besan Bhindi Sabji in Gujarati language. Bhindi is all time favorite vegetable in all Gujarati.

બેસન ભીંડી (Besan Bhindi)

Besan Bhindi Recipe

સામગ્રી-

-500 ગ્રામ ભીંડી
-2 નંગ બટાટા(ઓપસનલ)
-1/2 ટી સ્પૂન લસણ ની ચટણી
-5 થી 6 ટી સ્પૂન તેલ
-2 ચમચી ચણાનો લોટ
-2 ચમચી ટોપરાનું છીણ
-1 ચમચી લાલ મરચું
-1 ચમચી ધાણાજીરૂ
-1 ચમચી ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-ખાંડ સ્વાદાનુસાર
-લીંબુનો રસ સ્વાદાનુસાર
-દહી
-હિંગ

રીત-

સૌ પ્રથમ ભીંડા ને પાણી મા ધોઈ કોરા કપડા થી લૂછી લો. હવે તેને ચપ્પુ વડે ગોળ રાઉન્ડ શેપ મા કટ કરો .હવે એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં ચણાનો લોટ ધીમી આંચે બદામી શેકો. ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ,લાલ મરચું મીઠું, ધાણાજીરૂં, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્ષ કરી 5 મિનિટ શેકી, આ મિશ્રણ એક બાઉલમાં કાઢી લો.

હવે એ જ પેન મા 4 થી 5 ટી સ્પૂન તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટ્લ હિંગ નાખીે દહીં સાથે લસણ ની ચટણી મિક્સ કરી તેનો વઘાર કરો હવે તેને 1 થી 2 મિનીટ પકવા દેવું જેથી દહીં માં રહેલ પાણી નો ભાગ બળી જાય.

હવે તેમાં સમારેલા ભીંડા નાખી દો તેમાં સ્વાદ અનુસાર લાલ મરચું,ધાણાજીરું,હળદર,ગરમ મસાલો અને મીઠું નાખી 5 થી 7 મિનીટ ઢાંકી રાખો જે ડીશ ઢાંકોં તેનાં પર થોડુ પાણી રાખવું
હવે ભીંડા ચડી જાય એટ્લે તેમાં શેકેલૂ બેસન નાખી હલાવી સરખું મિક્સ કરી પાછું 5 મિનીટ ઢાંકી રાખો.

લસણ ની ચટણી બનાવાની રીત-

8 થી 10 કળી લસણ
આદું
કોથમીર
1 ટી સ્પૂન લાલ મરચા પાવડર
મીઠું
આ બધું મિક્સર જાર માં ક્રશ કરી લેવું.

તૌ તેયાર છે એક્દમ ટેસ્ટી
*બેસન ભીંડી*

રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

Bharwa Parwal Sabji Recipe | Gujarati Food Recipe

Today make Bharwa Parwal sabji with different style. Enjoy here tasty and spicy sabji..

ભરવા પરવળ

bharwa-parwal sabji

સામગ્રી :

– 250 ગ્રામ પરવળ
પુરણ માટે –
– 2 ટેબલ સ્પુન શેકેલો બેેસન
– 3 ટેબલ સ્પુન શીંગદાણા પાવડર
– 1/2 ટી સ્પુન હળદર
– 1 ટી સ્પુન લાલ મરચી પાવડર
– 1 ટી સ્પુન ધાણા પાવડર
– 1 ટી સ્પુન ગરમ મસાલા
– 2 ટી સ્પુન સાકર
– 1 ટેબલ સ્પુન લીંબુ નો રસ
– 1 ટેબલ સ્પુન તેલ
– 2 ટી સ્પુન મીઠું

ગ્રેવી માટે :

– 1 1/2 કપ ટામેટાની પ્યુરી
– 1 કપ કાંદાની પ્યુરી
– 1 ટેબલ સ્પુન લસણ પેસ્ટ
– 1/2 ટી સ્પુન હળદર
– 1 ટી સ્પુન મીઠું
– 1 ટી સ્પુન ધાણા પાવડર
– 1 ટી સ્પુન લાલ મરચી પાવડર
– 2 ટેબલ સ્પુન તેલ
– વઘાર માટે જીરૂ

રીત :

– પરવળની છાલ કાઢી ચીરો પાડી બી કાઢી લો.
– બાઉલમાં શેકેલુ બેસન, શીંગદાણા, લાલ મરચી પાવડર, ધાણા પાવડર, હળદર, ગરમ મસાલા, સાકર, મીઠું, લીંબુ નો રસ, તેલ નાખી મિક્સ કરો.
– પુરણને પરવળમાં ભરી દો.
– 8 -10 મિનિટ માટે પરવળ ને સ્ટીમ કરો.
– પેનમાં તેલ ગરમ કરો.
– જીરાનો વઘાર કરો.
– જીરૂ તતડે ત્યારે લસણ પેસ્ટ નાખી 1/2 મિનિટ માટે રાંધો.
– લસણ રંધાય એટલે કાંદાની પ્યુરી નાખી પ્યુરીને 3 મિનિટ માટે રાંધો.
– ટામેટાની પ્યુરી, બધા સુકા મસાલા નાખી સતત હલાવો.
– ગ્રેવીને તેલ છુટુ પડે ત્યાં સુધી રાંધો.
– પરવળને ગ્રેવીમાં ઉમેરો.
– મસાલા બરાબર ચડી જાય એટલે સબ્જી તૈયાર.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

Baingan Masala Recipe in Hindi

Baingan Masala Recipe in Hindi | बैंगन मसाला.

बैंगन मसाला (Baingan Masala) सर्व भारत की एक बोहत ही लोकप्रिय और प्रचलित करी रेसिपी (Curry Recipe) है जो आमतौर से भारतीय घरों में बनाई और खाई जाती है. मुख्य रूप से इस करी को छोटे बैंगन, टमाटर और मसालों से बनाया जाता है. इसका स्वाद बोहत ही उम्दा होता है और बनाने में यह बहोत ही आसान भी होती है. चटपटे मसालों से रहित छोटे भरे बैंगन को आप रोटी या फुल्का या रोटला के साथ खा सकते है.

Baingan Masala Recipe in Hindi. Masala Baingan Recipe. Brinjal Curry Recipe. Indian Curry Recipe.
Baingan Masala Recipe in Hindi Photo.

इस रेस्टोरेंट स्टाइल बैंगन मसाला (Restaurant Style Baingan Masala) को हमने गुजराती स्टाइल में बनाया है और गुजराती लोग इसे रोटले के साथ खाना पसंद करते है. वैसे तो बैंगन की सब्जी बोहत कम लोगों को पसंद होती है लेकिन एक बार आप इस मसाला बैंगन को अपने घर बनाएँगे तो यकीनन आपको यह बहोत पसंद आएगी. आप इसे अपने लंच या डिनर के लिए बना सकते है और अपने परिवार के साथ इसका लुत्फ़ उठा सकते है.

 

आप यहाँ इस झटपट मसाला बैंगन (Quick Masala Baingan) को क्रमशः एक के बाद एक चित्र (Step by Step Picture) और विडियो रेसिपी विकल्प के साथ पाएंगे जिसे पढ़कर और देखकर बिना किसी कठिनाई के अपने घर बना पाएंगे. इसके साथ-साथ आप यहाँ कई और प्रचलित भारतीय करी रेसिपीज भी पढ़ सकते है जैसे की बैंगन भरता, भरवा बैंगन, कश्मीरी दम आलू आदि. तो चलिय बनाते है आज स्वादिष्ट, आसान और झटपट बैंगन मसाला.

 

बैंगन मसाला बनाने के लिए आवश्यक सामग्री:

भराई के लिए:

100 ग्राम मूंगफली (Groundnuts).
2 छोटा चम्मच लाल मिर्च पाउडर (Red Chilli Powder).
½ छोटा चम्मच हिंग (Asafoetida).
थोड़ी बारीक़ कटी हरी धनिया (Coriander Leaves).
5 लहुसन की कली (Garlic Cloves).
1 इंच अदरक (Ginger).
½ छोटा चम्मच जीरा (Cumin Seeds).
½ छोटा चम्मच राइ दाना (Mustard Seeds).
स्वाद अनुसार नमक (Salt).

ग्रेवी के लिए:

15 छोटे बैंगन (Brinjals).
1 मध्यम आकर का कटा टमाटर (Tomato).
½ छोटा चम्मच हल्दी पाउडर (Turmeric Powder).
2 बड़ा चम्मच तेल (Oil).

बैंगन मसाला बनाने का तरीका:

चरण 1.

सबसे पहले मुंगली को तवे या पैन में डालकर थोडा भुन लें, जब उनपर काले धब्बे नज़र आने लगे तब आंच को बंद कर के मूंगफली को एक प्लेट में निकालकर ठंडा होने दें.

Baingan Masala Recipe in Hindi. Masala Baingan Curry Recipe. Authentic Indian Curry Recipe.
Baingan Masala Recipe in Hindi step 1 Photo.

चरण 2.

अब एक मिक्सचर जार लें उसमे भुनी हुई मूंगफली, कटी अदरक, लहसुन, हरी धनिया, 1 छोटा चम्मच लाल मिर्च पाउडर, ½ छोटा चम्मच हिंग, 1 छोटा चम्मच जीरा, नमक और थोडा पानी डालें.
अब उसे मिक्सर में अच्छी तरह से पीसकर एक कटोरी में निकाल लें, तो तैयार है भराई का मिश्रण (ध्यान रखें की मिश्रण दाने दर होना चाहिए मुलायम पेस्ट नहीं).

Baingan Masala Recipe in Hindi. How to Cook Baingan Masala. Baingan Masala Curry Recipe.
Baingan Masala Recipe in Hindi step 2 Photo.

चरण 3.

अब चाकू की सहायता से सभी बैंगन में कट लगाकर भराई के लिए जगह बना लें, अब सभी बैंगन में मसलों के मिश्रण को भरे, थोडा मिश्रण ग्रेवी में डालने के लिए बचा कर रखें.

Baingan Masala Recipe in Hindi. How to Make Baingan Masala. Baingan ki sabji.
Baingan Masala Recipe in Hindi step 3 Photo.

चरण 4.

अब एक कड़ाई में तेल गर्म करे, जब तेल गर्म हो जाए तब उसमे राइ दाना और जीरा डालकर चटकने तक पकाएं फिर उसमे टमाटर डालकर कुछ देर पकाएं, अब उसमे भराइ का मिश्रण डालें (जो चरण 2 में बनाया था) और अच्छी तरह से मिलाएं.

Baingan Masala Recipe in Hindi. Home Made Baingan Masala. Curry Recipe. Indian Recipes.
Baingan Masala Recipe in Hindi step 4 Photo.

चरण 5.

अब उसमें हल्दी पाउडर, लाल मिर्च पाउडर और नमक डालकर अच्छी तरह से मिलाएं और कुछ मिनटों तक पकने दें.
अब उसमे भरे बैंगन डालकर सभी मसालों के साथ अच्छी तरह से मिलाएं और 2 मिनट तक पकाएं फिर उसमे करीब 1 गिलास पानी डालकर पानी के सूखने तक पकाएं.

Source:https://recipesinhindi.in/baingan-masala-recipe-hindi/

Recipe of Kobi Batata Nu Shaak (Cabbage and Potato Vegetable)

Preparation Time: 15 mins   Cooking Time: 13 mins   Total Time: 28 mins     Makes 3 servings
Ingredients

Method

  1. Heat the oil in a broad non-stick and add the mustard seeds and cumin seeds.
  2. When the seeds crackle add the asafoetida, turmeric powder, curry leaves and green chillies and sauté on a medium flame for 30 seconds.
  3. Add the cabbage, potatoes and salt, mix well. Cover with a lid and cook on a medium flame for 10 minutes, while stirring occasionally.
  4. Add the coriander seeds powder, chilli powder and sugar, mix well and cook on a medium flame for more 2 minutes, while stirring occasionally.
  5. Serve hot with rotis.

– See more at: https://www.tarladalal.com/Kobi-Batata-Nu-Shaak–(-Cabbage-and-Potato-Vegetable)-35933r#sthash.YIswTEeC.dpuf

Recipes of Chawli Batate Nu Shaak

Chawli Batate Nu Shaak recipe:

Preparation Time: 15 mins   Cooking Time: 13 mins   Total Time: 28 mins     Makes 4 servings

Ingredients

2 1/4 cups stringed and chopped long beans (chawli)
1 cup peeled and cubed potatoes
2 tbsp oil
1/4 tsp mustard seeds ( rai / sarson)
1/4 tsp carom seeds (ajwain)
a pinch of soda bi-carb
salt to taste
1/4 tsp asafoetida (hing)
1/4 tsp turmeric powder (haldi)
1 tsp chilli powder
1 1/2 tsp coriander (dhania) seeds powder
1/4 tsp sugar

Method

  1. Heat the oil in a deep non-stick pan and add the mustard seeds and carom seeds and cook it for few seconds.
  2. Add the asafoetida, turmeric powder, chawli, potatoes, soda bi-carb and salt, mix well and sprinkle a little water, cover and cook on slow flame for 8 to 10 minutes or till the potatoes are cooked, while stirring occasionally.
  3. Add the chilli powder, coriander seeds powder and sugar, mix well and cook on a medium flame for more 2 minutes, while stirring once in between.
  4. Serve hot.

– See more at: https://www.tarladalal.com/Chawli-Batate-Nu-Shaak-35932r#sthash.ppdajm1t.dpuf