કારેલા ભુરજી | How to Make Karela Bhurji Sabji?

કારેલા ભુરજી | Recipe of Karela Bhurji

Karela Bhurji
બધા ને ના ભાવતા કારેલા ના શાક તો આપણે બનાવીયે છે,પરન્તુ કડવાશ ને લીધે છાલ ને કાઢી ફેકી દેઇયે છે તો ચાલો આપણે કારેલા ની છાલ થી બનાવીશુ…ટેસ્ટી ગુણકારી શાક….કારેલા ભુરજી…..

સામ્રગી..

1કપ…કારેલા ની છાલ
1કપ ..ઝીણી સમારેલી ડુગંરી
1 ચમચી ગોળ
1ચમચી અમચૂર પાવડર
2ચમચી,.મસાલા(1/2ચમચી વરિયાણી ,1/8 ,ચમચી કલોંજી,1/8 ચમચી મેથી,1/2ચમચી સૂખા ધણા ,1સૂખા લાલ મરચા
-તેલ..જરૂર મુજબ
મીઠુ સ્વાદ અનુસાર

રીત…..

*પીલર ની મદદ થી કારેલા ની છાલ કાઢી મીઠુ લગાવી ને 1/2કલાક રાખી હથેલી થી મચેડી દવાવી રસ કાઢી લેવાના.
* વરિયાણી ,કલોજી મેથી,સૂખા ધણા ,સૂખા મરચા ને રોસ્ટ કરી મિકચર માં ગ્રાઇન્ડ કરી પાવડર કરી લેવાના
*કઢાઇ માં તેલ ગરમ કરીકારેલા ની છાલ ,ડુગંરી નાખી સાતળો,ધીમા તાપે શેકાવા દો , પછી 2ચમચી તૈયાર કરેલા મસાલા ,મીઠુ ,ગોળ ,અમચુર પાવડર ,ગરમ મસાલા પાવડર નાખી ઢાંકી ને ધીમા તાપે કૂક થવા દો ,5 મિનિટ માં કૂક થઇ મસાલા મળી જાય છે ,નીચે ઉતારી લંચ ડિનર માઁ પરોસે…તો તૈયાર છે …કારેલા ભુર્જી

રસોઈ ની રાણી:સરોજ શાહ (આણંદ)

Source:https://www.facebook.com/rasoinirani/posts/613533702184409:0