How to make healthy beetroot patty burger?

Do you like burger but if you want to make your health with full of vitamins..

Enjoy here Beetroot Patty Burger is good for health..

Let’s see here recipe:

બીટરૂટ પેટ્ટિ બર્ગર

Beetroot Patty Burgers

બીટરૂટ્ પેટ્ટિ ની સામગ્રી :

2 બાફેલા બીટ
1 બાફેલુ બટાકુ
1 ટી સ્પૂન આદુ પેસ્ટ
1 ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ
1 ટી સ્પૂન લાલ મરચુ
1 ટી સ્પૂન ગરમ મસાલૉ
1 ટી સ્પૂન ચાટ મસાલો
1 ટે સ્પૂન કોર્નફ્લોર
2 ટે સ્પૂન બ્રેડક્રમસ
મીઠુ
તેલ

બર્ગર માટે :
1 કપ સલાડ (કાંદા,ટામેટા,લેટસ)
ચીઝ સ્લાઇસ
2 ટે સ્પૂન મેયોનિસ
2 ટે સ્પૂન ટોમેટો કેચપ

રીત :

-એક બાઉલમા બીટ અને બાફેલા બટાટાનો માવો કરીલો.
-તેમા બધા મસાલા કરીલો અને સાથે કોર્નફ્લોર એડ કરી માવો તેયાર કરો.
-તેની ગોળ પેટ્ટિ વાળી,બ્રેડ ક્રમસમા રગદોળીને નોન સ્ટીક પર થોડું તેલ મૂકીને શેકીલો.
-બર્ગરના બન પર મેયોનિસ લગાડીને ,ચીઝ સ્લાઇસ મુક્વી.
-તેની પર બધા સલાડની રિંગ કાપીને ગોઠવવી.
-ઉપર તૈયાર બીટરૂટ્ની પેટ્ટિ મૂકીને ટોમેટો કેચપ લગાડીને, બનની બીજી બાજુ ઢાકવી.
-તૈયાર છે હેલ્ધી બર્ગર..

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)