જાણો કેવી રીતે બનાવશો નરમ અને સોફ્ટ ઈડલી | How to make soft and spongy Idli

Idli is a traditional breakfast in South Indian family.

Let’s see here recipe of soft Idli  South Indian Recipe

Recipe of soft idli South Indian

સામગ્રી-   અડદ દાળ- ૧ કપ

ઈડલી રવા-4કપ

પૌઆ (ચિવડાના) ૧/૨ કપ

મીઠું

1 ચમચી , તેલ

બનાવવાની રીત –
સ્ટેપ ૧ – એક વાસણમાં 1 કપ અડદની દાળ પાણી નાખી 5 થી 6 કલાક પલાળી નાખો. સાથે બીજા વાટકામાં પૌઆ  પલાળી નાખો.
સ્ટેપ 2- 6 કલાક પછી અડદ દાળને ગ્રાઈંડ કરી લો.
સ્ટેપ 3-  હવે 4 કપ ઈડલી રવા લો અને સારી રીતે ધોઈ લો. પછી ઈડલી રવાને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ પલાળી લો.
સ્ટેપ 4- હવે અડદા દાળના પેસ્ટમાં પૌઆ મિક્સ કરી ફરીથી વાટો. અને કોઈ વાડકામાં  કાઢી લો.
સ્ટેપ 5- હવે પલાળેલા ઈડલી રવાને અડદ દાળના ખીરા સાથે મિક્સ કરી દો.
સ્ટેપ 6- હવે તેમાં પાણી મિક્સ કરો. પણ વધારે પાતળું ન કરો. પછી તેને આખી રાત માટે મૂકી દો.
સ્ટેપ 7 – બીજા દિવસે ઈડલીના ખીરામાં મીઠું મિક્સ કરો.
સ્ટેપ 8 – હવે ઈડલીની સંચામાં તેલ લગાવીને ભરો.
સ્ટેપ 9 –   એને 15  મિનિટ વરાળ પર બાફી લો.  લો તમારી સ્વાદિષ્ટ ઈડલી તૈયાર છે. હવે એને નારિયલ ચટણી સાથે સર્વ કરો.
Advertisements