Recipe of Mix Dal Medu Vada (મિક્ષ દાળ મેન્દુવડા) – South Indian Cuisine

Medu Vada is most popular food item in the South Indian and Sri Lankan cuisines, it is generally eaten as a breakfast or a snack. But now it is also popular and favorite nasta in Gujarat.

So let’s try here Mix Dal Medu Vada in Gujarati style

મિક્ષ દાળ મેન્દુવડા

Meduvada South Indian recipe

સામગ્રી:

વડાં માટે :

અડદની દાળ : 2 કપ
મગની દાળ : 1/2 કપ
ચણાની દાળ :1/2 કપ
આદું મરચાં ની પેસ્ટ : 1 ચમચી
મીઠુ સ્વાદમુજબ
ગરમ મસાલો
ડુંગળી જીણી સમારેલી : 1 મોટી
કોથમીર સમારેલી

ચટણી માટે :

કોથમીર
દાળિયા ની દાળ:1 ચમચી
મીઠુ
લીંબુ

રીત :-

બધી દાળ ને મિક્સ કરી 2 કલાક પલાળી દો. પછી સાવ નિતારી લો,દાળ ને પાણી વગર ક્રસ કરીલો. હવે તેમાં બધો મસાલો નાખી મિક્સ કરી લો. પેણી મા તેલ ગરમ કરો, તેને ટીક્કી ની જેમ ગોળ વાળી વચ્ચે કાણું પાડી તળી લો.

ચટણી માટે :

ચટણી ની બધી વસ્તુ ને મિક્સ કરી મિક્સચર માં ચટણી બનાવી લો. અને ગરમ ગરમ વડાં સર્વ કરો.

રસોઇ ની રાણી : નવલિકા દરજી ( સુરત )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s